Skip to content
જાન્યુઆરી 26, 2011 / danavhajam

મોબાઇલ નંબર પોર્ટેબીલીટી

Mobile Number Portability will be applicable in Gujarat from 20 January 2011.

Now Your Number and Your Choice..

Rush to..

 

Airtel Relationship center

Vodafone Store [Mini Store]

Reliance Store

Idea Store

Uninor Store….

 

સારું થયું તમે આ માહીતી આપી નહી તો અમે તો મોબાઇલ નંબર પોર્ટેબીલીટી માટે….

 

દાનવ દૂધની ડેરી

દાનવ પ્રોવીઝન સ્ટોર

દાનવ લોન્ડ્રી

દાનવ હેર સલૂન

પર જઇને એપ્લાય કરવાનું શરું કરી દેત…

Advertisements
જાન્યુઆરી 26, 2011 / danavhajam

Dream અને તેનો જવાબ

i am just waiting for that day. When i will purchase Honda Civic from my own earning

જે ગતીએ તમે કામ કરો છો અને વેબસાઇટ્સ બનાવો છો. 

એ જોતા જાન્યુઆરી ૩૦૧૧માં તમે CONFIRM હોન્ડા સીવીક પરચેઇઝ કરી લેશો 😉

ડિસેમ્બર 21, 2010 / danavhajam

સહાનુભુતી મેળવવાના નવા ત્રાગા

૧૦ ડીસેમ્બર ૨૦૧૦ ના રોજ આ દાનવે ફેસબુક પર એલાન કરેલું

પણ અમે તો આજ સુધી આ દાનવનું એકાઉન્ટ બંધ થવાની રાહ જોઇએ છીએ.

મૂળમા આ દાનવને આદત જ છે કે આવા સ્ટેટમેન્ટો કરીને લોકોનું ધ્યાન અને સહાનુભુતી મેળવવી.

એના  બીજા ઘણા નમૂના પણ આ દાનવની ફેસબુક પ્રોફાઇલ પર જોવા મળશે…

નવેમ્બર 26, 2010 / danavhajam

What is INDIA- Look who is talking

 

 

AND LOOK WHAT HAVE YOU CONTRIBUTED TO CHANGE THIS SITUATION IS  —?

 

 

PEOPLE LIKE YOU HAVE NO RIGHT TO TALK ABOUT INDIA

 

AND IF YOU AND PEOPLE LIKE YOU HAVE PROBLEM WITH SUCH CONDITION THEN

 

WHY DON’T YOU PEOPLE GET MIGRATED TO

 

PAKISTAN

AFGHANISTAN

BANGLADESH

IRAQ

ZIMBABWE

 

THAT WILL BE THE BEST FOR PEOPLE LIKE YOU AND FOR INDIA ALSO

 

UPDATE : REALLY INCREDIBLE INDIA 

 

 

નવેમ્બર 13, 2010 / danavhajam

Where is the party tonight?

My friends are asking

Where is the party tonight

.

.

.

.

.

.

.

8pm,

C.G.Road

and one common place [Find it]

Deesa – 385535

<decode>

DECODED

 

Option A :

Option B :

નવેમ્બર 12, 2010 / danavhajam

દાનવો કેટલા પ્રકારનાં હોય ?

દાનવની ખટારાછાપ ફીઆન્સીએ ફેસબુક પર કરેલ દાનવનું સચોટ વર્ણન…

નવેમ્બર 11, 2010 / danavhajam

વેબ ડીઝાઇનર – I.T. ExpOrt દાનવ સાથે ચેટ

દાનવ : હાઇ

M :  હાઇ

દાનવ : કેમ છે…

M : I am fine…How are you???

દાનવ : આઇ એમ ઓલ્સો ફાઇન….

M : Where are you from and what do you do???

દાનવ : from Deesa , North guj  and m professional web-designer

M : professional web desinger.. hmm sounds intresting for which company do u work for?

દાનવ : Macro IT Solutions

M : which sites u have designed till the date?

દાનવ : vinelokachro.com another is under construction.

હા હા હા હા વાંચ્યું મિત્રો???? આ દાનવભાઇ પ્રોફેશનલ વેબ ડિઝાઇનર છે…

કેટલી સાઇટ બનાવી છે એમણે???

૧. વિણેલો કચરો.કોમ

અરે દાનવ ‘અંકલ’ શું તમે અમને ચોટલીવાળા સમજો છો????

વિણેલો કચરો.કોમ એ જેના પર મુક્યો છે  પ્રી ડિઝાઇન્ડ થીમ છે પ્રભુ એ તમે ડિઝાઇન ન કરી કહેવાય

આઇ.ટી. પ્રોફેશનલ… એ તો તમે મોડીફાઇ કરી કહેવાય…. પણ અરે આ શું…. તમે તો એ મોડીફાઈ પણ નથી કરી

જૂઓ તમારા જ વિણેલા કચરા.કોમ પર તો લખ્યું છે કે કોઇ સૌરભ રાય નામના ભાઇએ મોડીફાઇ કરી છે આ થીમ

 

 

અને જ્યારે આ બધા જ સવાલો ચેટ કરનાર વ્યક્તીએ આ વેબ ડીઝાઇનર દાનવને પુછ્યાં….

 તો આ દાનવનો જવાબ હતો…

 

દાનવ – wrkng r8 now, talk to u later, plz dont mind.

હા હા હા હા……

તો આ છે આપણા I.T. ExpOrt જેમનો ટારગેટ છે ૫૦ વેબસાઇટ બનાવવાનો

%d bloggers like this: