Skip to content
સપ્ટેમ્બર 30, 2010 / danavhajam

Face Book પર મારું જોરદાર English

 

હવે તમે બધા મને ઓળખો જ છો અને તમને ખબર જ છે કે મને આવડે કે ના આવડે પણ મારે ઇંગ્લીશમાં લખવા તો જોઇએ જ.એટલે બાપુએ ફેસબુક પર ઇંગ્લીશમાં પ્રોફાઇલ પર ભરડવાનું ચાલુ કર્યુ અને એનો એક નાનો નમુનો….

હવે આ વાંચીને ફેસબુક પર કોઇએ મને પુછ્યુ કે દાનવભાઇ બીજુ બધુ તો સમજ્યા પણ આ genereous નો અર્થ શું થાય અને દાનવ સલવાણો …..આખી dictionary (second hand વાંચવુ) ફેંદી નાખી પણ આવો કોઇ શબ્દ જ ના મળ્યો…પછી પેલા પ્રશ્ન કરનારે જ કહ્યું કે ભાઇ genereous નહી પણ generous લખો ભાઇ…પણ સુધરે તો એ દાનવ થોડો કહેવાય???

અને હા મારા બ્લોગ પર હું ભલે બધાને મારા ખાસ મિત્રો કહેતો હોવ અને એમના ફોટા મુકતો હોવ

પણ ફેસબુકમાં દર્શાવ્યા મુજબ તો મારે એક જ ખાસ મિત્ર છે  Krishna. 

તો પણ મારા બ્લોગમિત્રો સમજતા જ નથી…

આ માટે જો વધુ વાંચનમાં રસ હોય તો Unoffical Head Office પર

આ પોસ્ટ અને  આ પોસ્ટ   વાંચો ….

જય શ્રી ક્રીષ્ના…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: