Skip to content
ઓક્ટોબર 24, 2010 / danavhajam

ખોવાયેલ છે…. ખોવાયલ છે… ખોવાયલ છે…

ખોવાયેલ છે…. ખોવાયલ છે… ખોવાયલ છે…

આ દાનવનાં બ્લોગ પરથી

૧. જૂનો બકવાસ

આ દાનવે કરેલ જૂનો બકવાસ જેમાં તેણે પોતાની આપવડાઇઓ જ કરેલ તે બધી પોસ્ટો હટાવી લીધી.. શીટ યાર જેટલી વાર વાંચો એટલી વાર નવું જ મનોરંજન મળતું. I miss that entertainment….

૨. માય વિશ લિસ્ટ

જે પુરી થવાના કોઇ જ ચાન્સ નહોતા….

માય કિએશન

ક્રિએશન નામે તો એક પ્રોટેક્ટેડ પેઇજ મુકેલ હતું જેમાં આ દાનવે કોઇનાં અંડરમાં નાનું મોટું કામ કદાચ કરેલ અને જેમ આ દાનવની જૂની આદત છે…બીજાનું કામ પોતાના નામે ચડાવી દીધું…હવે આ ક્રિએશનમાં આ દાનવનું શું યોગદાન છે એ તો શૈતાન જાણે

જે કોઇ પણ ઉપરની વસ્તુઓ ગોતી અને ઇ મેઇલથી અમને જણાવશે તે લકી વિજેતા ને કુરિયરમાં એક ઇનામ (૧૦ ગ્રામ વાઘ બકરી ચા નું પેકેટ) મોકલી આપવામાં આવશે…

 

**અને હા ઉપરની વસ્તુઓ તરફ ધ્યાન દોરવા બદલ આ દાનવનાં જૂનાં શુભ ચિંતકનો ખુબ ખુબ આભાર…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: