Skip to content
નવેમ્બર 11, 2010 / danavhajam

વેબ ડીઝાઇનર – I.T. ExpOrt દાનવ સાથે ચેટ

દાનવ : હાઇ

M :  હાઇ

દાનવ : કેમ છે…

M : I am fine…How are you???

દાનવ : આઇ એમ ઓલ્સો ફાઇન….

M : Where are you from and what do you do???

દાનવ : from Deesa , North guj  and m professional web-designer

M : professional web desinger.. hmm sounds intresting for which company do u work for?

દાનવ : Macro IT Solutions

M : which sites u have designed till the date?

દાનવ : vinelokachro.com another is under construction.

હા હા હા હા વાંચ્યું મિત્રો???? આ દાનવભાઇ પ્રોફેશનલ વેબ ડિઝાઇનર છે…

કેટલી સાઇટ બનાવી છે એમણે???

૧. વિણેલો કચરો.કોમ

અરે દાનવ ‘અંકલ’ શું તમે અમને ચોટલીવાળા સમજો છો????

વિણેલો કચરો.કોમ એ જેના પર મુક્યો છે  પ્રી ડિઝાઇન્ડ થીમ છે પ્રભુ એ તમે ડિઝાઇન ન કરી કહેવાય

આઇ.ટી. પ્રોફેશનલ… એ તો તમે મોડીફાઇ કરી કહેવાય…. પણ અરે આ શું…. તમે તો એ મોડીફાઈ પણ નથી કરી

જૂઓ તમારા જ વિણેલા કચરા.કોમ પર તો લખ્યું છે કે કોઇ સૌરભ રાય નામના ભાઇએ મોડીફાઇ કરી છે આ થીમ

 

 

અને જ્યારે આ બધા જ સવાલો ચેટ કરનાર વ્યક્તીએ આ વેબ ડીઝાઇનર દાનવને પુછ્યાં….

 તો આ દાનવનો જવાબ હતો…

 

દાનવ – wrkng r8 now, talk to u later, plz dont mind.

હા હા હા હા……

તો આ છે આપણા I.T. ExpOrt જેમનો ટારગેટ છે ૫૦ વેબસાઇટ બનાવવાનો

Advertisements

4 ટિપ્પણીઓ

ટિપ્પણી આપો
  1. વિનય ખત્રી / નવેમ્બર 11 2010 9:45 એ એમ (am)

    વિણેલામોતી.કોમ પર વપરાયેલો ‘કોફીડેસ્ક’ થીમ એ તો ટેંપલેટલાઈટ.કોમનો પેઈડ થીમ છે કોઈ કેવી રીતે પોતાના નામે રજુ કરી શકે?

    • danavhajam / નવેમ્બર 11 2010 1:40 પી એમ(pm)

      અરે હું દાનવ છું… હું ગમે તે કરી શકુ

  2. સૂર્યકાંત / નવેમ્બર 11 2010 10:48 એ એમ (am)

    ટાર્ગેટ ૫૦ વેબસાઈટનો છે, સમયનો નહીં. હજી તો બાબો ૧૯નો જ થયો છે…

    • danavhajam / નવેમ્બર 11 2010 11:45 એ એમ (am)

      આપની વાત સાચી પણ ૨ વર્ષમાં બાબાએ એક પણ વેબસાઇટ બનાવી નથી… અને ૫૦ વેબસાઇટનો ટાર્ગેટ રાખ્યો છે હવે જો આ જ ગતિ એ બાબાનું કામકાજ ચાલતું રહેશે તો ૨ વર્ષમાં એક વેબસાઇટ ગણીએ તો બાબો ૧૧૯ વર્ષનો થાશે ત્યારે તેનો ટાર્ગેટ પૂરો થશે… એ પણ એક રેકૉર્ડ હશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: