Skip to content
નવેમ્બર 26, 2010 / danavhajam

What is INDIA- Look who is talking

 

 

AND LOOK WHAT HAVE YOU CONTRIBUTED TO CHANGE THIS SITUATION IS  —?

 

 

PEOPLE LIKE YOU HAVE NO RIGHT TO TALK ABOUT INDIA

 

AND IF YOU AND PEOPLE LIKE YOU HAVE PROBLEM WITH SUCH CONDITION THEN

 

WHY DON’T YOU PEOPLE GET MIGRATED TO

 

PAKISTAN

AFGHANISTAN

BANGLADESH

IRAQ

ZIMBABWE

 

THAT WILL BE THE BEST FOR PEOPLE LIKE YOU AND FOR INDIA ALSO

 

UPDATE : REALLY INCREDIBLE INDIA 

 

 

Advertisements

4 ટિપ્પણીઓ

ટિપ્પણી આપો
  1. વિનય ખત્રી / નવેમ્બર 26 2010 10:26 પી એમ(pm)

    એમ્બ્યુલન્સ કરતાં પિઝા પહેલા પહોંચે છે!‘ આ એક પાકિસ્તાની પત્રકારનો વિચાર વિસ્તાર પામતો પામતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો!

    અરે ભાઈ, પિઝાવાળો ટુ વ્હીલર પર આવે છે, એમ્બ્યુલન્સ ટેમ્પો ટ્રવેલરમાંથી બનેલી હોય છે. બાઈક ગીચ વિસ્તારમાંથી નીકળી શકે છે. મિનિ બસ નહીં. ટુ વ્હીલર એમ્બ્યુલન્સ આવતી થશે ત્યારે તે પણ પિત્ઝા જેટલા સમયમાં પહોંચી જશે! 😛

    તેવીજ રીતે કાર લોન ભરપાઈ ન કરો તો કાર જપ્ત થઈ શકે, જ્યારે એજ્યુકેશન લોન ભરપાઈ ન કરો તો શું તમારા ચોપડા જપ્ત કરે બેંક?

    તેવી જ રીતે સિમકાર્ડ મફત આપવું કંપનીને પોસાય છે (અમુક કંપની તો મોબાઈલ પણ મફત આપે છે!), કારણ કે પછી ગ્રાહક વપરાશ દ્વારા કંપનીને કમાણી કરાવી આપે છે.

  2. beingfalguni / નવેમ્બર 27 2010 9:28 એ એમ (am)

    Grt simply grt. that’s the right ans . noone has right to critisize India. We are what we are. If someone be criticised , it’s the Politicians. enjoyed reading. Also liked mr vinay,s comment.

  3. danavhajam / નવેમ્બર 27 2010 9:29 એ એમ (am)

    વિનયભાઇ આપની વાત સાચી છે… પરંતુ કદાચ આ બધી વાતો ન સરખાવીએ તો પણ એ માટે એવા લોકોને બોલવાનો તો કોઈ જ અધિકાર નથી જે પોતાના મતનો અધિકાર ઉપયોગ એટલે નથી કરતો કે

    “રસ્તા સારા થશે કે નહી તે ખબર નથી પણ મારા નવા નક્કોર બાઈકની હાલત જરૂર બગડી જશે એટલે ચૂંટણીનો જાહેરમાં બહિષ્કાર”

    અને પછી આવા જ લોકો બ્લોગ પર મોટી મોટી વાતો કરી ને ઈંડીયાની પરિસ્થિતિ ઉપર પોસ્ટ મૂકે છે….

    આવા લોકો માટે એક જ શબ્દ યોગ્ય છે. HIPPOCRATES

    • વિનય ખત્રી / નવેમ્બર 27 2010 10:49 એ એમ (am)

      ફોર્વર્ડ મેઈલ્સ ફોર્વર્ડ કરનારાઓ અને તેને બ્લોગ પર મૂકનારાઓની પોતાની કોઈ વિચાર સરણી હોતી નથી (અથવા અનુસરતા નથી). બસ આવ્યું એટલે વગર વિચાર્યે (અને ઘણી વાર તો વગર વાંચ્યે!ફોર્વર્ડ (અથવા પબ્લિશ!)

      એક વખત એક ચુસ્ત જૈન ધર્મીના લખાણમાં “કબાબમેં હડ્ડી” અને “ઘરકી મુર્ગી…” વાક્ય પ્રયોગ વાંચીને પ્રશ્ન કર્યો કે તમારા લખાણમાં કબાબ અને મુર્ગી? પછી ખબર પડી કે લખાણ ફોર્વર્ડેડ (કૉપી-પેસ્ટ) હતું!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: