Skip to content

Who M I?

દાનવ હજામ એક નાનકડો બાબો જે ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડાનો વતની છે, જે I.T. Field સાથે પાંચ વરસથી જોડાયેલ છે (એમા તો I.T. Field ની વાટ લાગી ગઇ).આમ તો એને ગુજરાતી કવીતા અને સાહીત્યને કોપી-પેસ્ટ કરવાનો શોખ છે,ઉપરાંત જાણીતા કવીઓને અંકલ-અંકલ કહીને પરાણે તેમના ગળે પડવાનો પણ શોખ છે.અત્યારે તમે એનો Gujlish બ્લોગ માણી રહ્યા છો (તમને આ બ્લોગ પર બહુ મજા આવશે જ… મારુ english એવું જોરદાર છે કે તમે વાંચશો એટલે બેભાન થઇ જશો વધુ તો શું લખુ …જવા દો ને હવે આમે મારી ટેવ છે કે બીજા કોઇ કરે કે ના કરે પણ મારે તો મારા મોઢે મારા વખાણ કરવા જોઇએ જ…)અને હા મારી એક વેબ-સાઇટ પણ છે…Vinelokachro.com,જેના પર કવીતાઓ કોપી-પેસ્ટ કરી ને મુકી છે.દાનવને એટલે કે મને php,java,ajax અને .net ની વાટ લગાડવાનું ગમે છે.મારી ૨૦ વર્ષની ઉમરમાં જ મે એક Computer ની રેકડી કાઢવાનું પણ ચાલુ કર્યુ છે.

હવે બીજા તો વધારે મારા શું વખાણ કરુ….

  1. Dilip Gajjar / ઓક્ટોબર 4 2010 1:40 પી એમ(pm)

    દાનવ હજામ બાબો ..સુંદર બ્લોગ આટલું નિર્ભીક સત્ય તો કદી અનુભવી સરજકો પણ ન કહી શકે…પ્રમાણિક વાસ્તવીક..મારા બ્લોગાઅંગણે પધારજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: