Skip to content

Wish List

–  મારા સપનાઓ –

જેમાથી અમુક સપના સાચા થવાનો Chance 0% છે,કેમકે મારી ત્રેવડ ખાખની અને સપના લાખના વાંચો મારા સપના એટલે તમને Automatic સમજાઇ જશે

 

૧. મારે મારી ગઝલ “શહીદે-ગઝલ” માં લખીને મોકલવી છે

– પણ એમા એક જ પ્રોબ્લેમ છે, મને ‘ઘ’ અને ‘ધ’ માં ખબર નથી પડતી હવે તમે જ કહો શું કરવુ?

૨. મારે ૫૦ વેબ સાઇટ બનાવવાનો ટારગેટ (જે મે રેકડી શરુ કરતી વખતે નક્કી કર્યો હતો) Achieve કરવો છે.

– હવે આમા તકલીફ એ છે કે હું જેવા સાઇટ બનાવવાના પૈસા માંગુ એટલે તરત જ મને ધક્કા મારી કાઢી મુકે છે.. જરા જેટલો પણ Support  નથી આપતા નાલાયકો (એમા તો સાલુ મારે વાઘ બકરી ચા વેંચવાનો વારો આવ્યો છે)

૩. મારે Rajesh Miskin ને મળવુ છે (હાય લા!!! આ સપનું તો સાચુ થઇ ગયુ)

– સપનુ સાચુ થઇ ગયુ એમ લખી નાખવાનુ…કોણ તપાસ કરવા નવરુ છે.. હા હા હા હા

૪. મારે લંડન જવુ છે.

– હવે આમા તકલીફ એ છે કે મારું English એટલું બધુ જોરદાર છે કે U.K Embassy વાળા સાંભળી ને બેભાન થઈ ગયા,એ ડોબાઓને મારું English સમજાયુ જ નહી અને એ ઉલ્લુઓએ મને લાત મારી ને કાઢી મુક્યો.અને બીજો પ્રોબ્લેમ કાવડીયાનો છે.સાલુ વાઘ બકરી ચા વેંચી ને અને Computer ના ભંગારની રેકડી કાઢીને કેમ લંડનનો ખર્ચો કાઢવો? 

૫. મારે નવો કેમેરો લેવો છે.

– સેઇમ પ્રોબ્લેમ…કાવડીયાનો 😦

૬. Computer બનાવવુ

– સેઇમ…લખી નાખવાનું …ચેક કરવા કોણ નવરું છે 😛

૭. હોન્ડા સીવીક લેવી

– સેઇમ….કાવડીયાનો પ્રોબ્લેમ 😦

૮. AJAX શીખવું

– બીચારુ AJAX 😦

૯. કેલીગ્રાફી ન લખવી

– સાલુ કોઇ વાંચતુ નથી પછી શું કામ લખીને કાગળ બગાડવા?

 

 

2 ટિપ્પણીઓ

ટિપ્પણી આપો
  1. દિનેશ / સપ્ટેમ્બર 28 2010 4:48 પી એમ(pm)

    2. 50 વેબસાઈટનો ટાર્ગેટ

    બાજુવાળા બાબાની એક વિકૃત તસ્વીરને સીધી કરવામાં પાંચથી છ દિવસનો સમય લાગ્યો એના પરથી તમે સમજી જાવ.

    • danavhajam / સપ્ટેમ્બર 28 2010 4:54 પી એમ(pm)

      એ દીનેશભાઇ… આ દાનવે I.T. ની રેકડી કાઢી છે… હવે રેકડીમાં તો એવો જ માલ મળે….સારો માલ જોતો હોય તો ભાઇ બીજે જાવ ભાઇ… અરે યાર કંઇ સમજતા જ નથી તમે તો.. અમથી મારે મારી રેકડી પર વાઘ બકરી વેંચવી પડે છે????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: